www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટની શાખા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી


સાંજ સમાચાર

રાજકોટ,તા.24
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટની રાજકોટ શાખા દ્વારા તા.21 જૂનને શુક્રવારના રોજ (સંસ્થાના સી.એફ.ઓ) દેવર્ષિ પંડયા, સંસ્થાના રીજીઓનલ ડાયરેક્ટર ચંદન કરકરે, આસિસ્ટન્ટ ડાયરેક્ટર સોનલબેન જોશી, ફિલ્ડ સુપરવાઈઝર કીર્તિકુમાર જોશીની ઉપસ્થિતિમાં સર્ટીફાઇડ યોગા ટ્રેનર હેતલબેન રૂઘાનીના માર્ગદર્શન હેઠળ નેહરૂ ગાર્ડન, રેસકોર્સ રીંગ રોડ ખાતે યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જાન્યુઆરી 2024 બેચના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ આસનો કરી આ દિવસને યાદગાર બનાવેલ. આ સાથે દેવર્ષિ પંડયાએ વિદ્યાર્થીઓને યોગ સાથે જોડાઈ તે અંગેના ફાયદાઓ વિષે માહિતગાર કર્યા હતા. 

Print