www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રૈયા રોડ પર વૃક્ષની ડાળી પડી


સાંજ સમાચાર

રાજકોટમાં બે દિવસથી હળવો વરસાદ વરસી રહ્યો છે. તેવામાં આજે રૈયા રોડ પર રહેણાંક વિસ્તારમાં એક વૃક્ષની મોટી ડાળી ધસી પડી હતી. જેથી રોડ પરથી આ ડાળી હટાવવા બાદમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે તેનાથી  કોઇ નુકસાન થયું ન હતું.      (તસ્વીર : દેવેન અમરેલીયા)

Print