www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વેરાવળ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પહેલા આગોતરી મગફળીનું વાવેતર


સાંજ સમાચાર

વેરાવળ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પહેલા આગોતરી મગફળી નુ વાવેતર કરવામાં આવેલ તે મગફળી ખેતરો ઉગી ગયેલ છે અને ખેતરોમાં લહેરાય રહેલ છે અને વરસાદ વરશે તેની રાહમાં છે ખેડૂતો સાતી હાંકી રહેલ છે વેરાવળ તાલુકાનાં નાવદ્રા ગામે રામસીંગ ભાઈ ચુડાસમા ના ખેતરોમાં મગફળી લહેરાતી નજરે પડે છે.

Print