www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

25 જૂને રાજકોટ બંધ એલાનમાં જોડાવાની અપીલ કરતા પીડિત પરિવારો


સાંજ સમાચાર

રાજકોટ,તા.24
રાજકોટ TRP ગેમ ઝોન માં બનેલ ઘટના એ મોટા પ્રત્યાઘાત પડ્યા છે. તપાસનો ધમધમાટ ચાલુ છે. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા 25 જૂને ગેમ ઝોન દુર્ઘટનાની પ્રથમ પુણ્ય તિથિ એ રાજકોટ બંધ નું એલન કરવામાં આવ્યું છે.

આ સ્વયંભૂ બંધ એલનમાં જોડાવા લોકોને કોંગ્રેસ દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે આજરોજ બહુમાળી ભવન ખાતે પીડિત પરિવારો એ હાથમાં પોસ્ટર લઇ બંધ ના એલાનમાં જોડાવા અપીલ કરી છે. આ બંધ એલાનમાં જોડાય પીડિતાના ન્યાય માટે જોડાવા જણાવ્યું હતું.    
 (તસ્વીર: દેવેન અમરેલીયા) 

Print