www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ટેકાના ભાવની મંજુરીને આવકારતા અલ્પેશ રૂપારેલીયા


સાંજ સમાચાર

જસદણ,તા.21
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે  માર્કેટિંગ સિઝન 2024-25 માટે તમામ ફરજિયાત ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારાને મંજૂરી આપતાં ખેડુત લક્ષી આ નિર્ણયને જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ પ્રતિનિધિ અને યુવા ખેડુત આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયા એ આ નિર્ણયને આવકાર્યો હતો.

Print