www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગોંડલની જમનાબા સાહેબની હવેલીમાં આંબા મનોરથ યોજાયો


સાંજ સમાચાર

ગોંડલ,તા.21
સ્ટેશન પ્લોટમાં આવેલી જમનાબા સાહેબની હવેલી આંબા મનોરથનું આયોજન થયું હતું.આ પ્રસંગે મુખ્યાજી રાકેશભાઈ ઠાકર તથા ઠાકર દ્વારા ઠાકોરજીને કેરીનો મનોરથ કરી સુંદર આયોજન કરેલ હતું.સર્વે વૈષ્ણવ ભાઈ બહેનોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Print