www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કેશોદના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપી પકડાયો


સાંજ સમાચાર

જુનાગઢ, તા. 24
પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના આદેશ મુજબ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓના આરોપીઓને પાતાળમાંથી શોધી લાવવાની તાકીદ કરતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.જે.પટેલ તેમજ પેરોલ સ્કવોર્ડના પીએસઆઇ વાય.પી.હડીયાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ર0રરમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો સચીન રાજુભાઇ થારાણી રે. નાલંદા પુલ જુનાગઢ સામેવાળા બે વર્ષની પોલીસની  પકડ બહાર હોય તે અમદાવાદ કાકરીયા તળાવ ગેઇટ-3ની આસપાસ હોવાની બાતમી મળતા પેરોલ સ્કવોર્ડ દબોચી દીધો હતો. 

Print