www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અતુલભાઈ કમાણીનો જન્મદિવસ


સાંજ સમાચાર

રાજકોટ,તા.15
આવતીકાલે અતુલભાઈ કમાણીનો જન્મદિવસ છે. તેઓએ યશસ્વી જીવનના 45 વર્ષ પૂર્ણ કરી 46 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેઓ તાલુકા પંચાયત કાલાવડના કારોબારી ચેરમેન, માર્કેટીંગ યાર્ડ રાજકોટના ડિરેક્ટર, સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ વેપારી એસો.ના પ્રમુખ, માર્કેટીંગ યાર્ડ કમિશન એજન્ટ એસો.ના પ્રમુખ અને સંતશ્રી ભોજલરામ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ છે. તેમના જન્મદિવસ નિમિતે સામાજિક અને રાજકીય ક્ષેત્રમાંથી મો.નં.90990 57800 પર શુભેચ્છાઓ પાઠવી 
રહ્યા છે. 

Print