www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હાઈટેક ટ્રાન્સપાવર પ્રા.લી.ના સિનિયર મેનેજર નાગર અશ્વિન કુમારનો જન્મદિવસ


સાંજ સમાચાર

રાજકોટ,તા.29
જામનગરના રહેવાસી નાગર અશ્ર્વિનકુમાર રતિલાલનો જન્મદિવસ છે તેઓ આજે યશશ્ર્વી જીવનના 46 વર્ષપુરા કરી 47 માં વર્ષમાં મંગળપ્રવેશ કરશે. તેઓ હાઈટેક ટ્રાન્સપાવર પ્રા.લી.ના સીનિયર મેનેજમેન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજય એસ.ટી.નિગમમાં 2020-2022માં એસ.ટી.મિત્ર તરીકે સામાજીક પ્રવૃતિ કરી હતી. અને મોચી સમાજમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. આજે તેમના જન્મદિને ખુબ ખુબ શુભેચ્છાઓ મળી રહી છે.

Print