www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટના સિનિયર ધારાશાસ્ત્રી બિનેશભાઇ પટેલનો જન્મદિવસ


સાંજ સમાચાર

રાજકોટ તા. 29
 સિનિયર એડવોકેટ બિનેશ એચ. પટેલનો આજે જન્મદિવસ છે. વતન વાંકાનેરમાં હાઇસ્કૂલ સુધીના અભ્યાસ બાદ રાજકોટમાં કાયદા સ્નાતક સુધીની ડિંગ્રી રાજકોટમાં મેળવીને 1986 થી વકીલાત શરૂ કરનાર બિનેશભાઇ સમાજ સેવાકાર્યોમાં પણ સક્રિય છે.

રોટરી કલબ રાજકોટ ગ્રેટરમાં પોલિયો ચેરમેન તરીકે વર્ષો સુધી સેવા આપી ચૂકયા છે. તેમની પુત્રી ડો. નિધિ ડેન્ટિસ્ટ તબીબ તરીકે સ્વેતંત્ર પ્રેકિટસ કરે છે. પુત્ર હર્ષ ગુડગાંવ હ્યુન્ડાઇ મોટર્સમાં આસિ. મેનેજર છે. તેમના મોટાભાઈ સી.એચ.પટેલ તથા અન્ય બે ભાઈ હરેશભાઇ, રાજેશભાઈ પણ વકીલાત વ્યવસાયમાં છે. આજે બિનેશભાઈના જન્મ દિવસે મો. નં. 94273 પ5924 પર શુભેચ્છા મળી રહી છે. 

Print