www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ગોપાલભાઈ અનડકટનો જન્મદિવસ


સાંજ સમાચાર

રાજકોટ,તા.15
રાજકોટ શહેર કોંગ્રેસના લડાયક અને યુવા નેતા ગોપાલભાઈ અનડકટનો આવતીકાલ તારીખ 16 જૂનના રોજ જન્મદિવસ છે ગોપાલભાઈ હાલ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રોટોકોલ ઇન્ચાર્જ તેમજ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી તરીકે ફરજ નિભાવીરહ્યા છે.

રામેશ્વર મંદિરના ટ્રસ્ટી તરીકેની સામાજિક જવાબદારી પણ સંભાળી રહ્યા છે.ગોપાલભાઈ પોતાની યશસ્વી જીવનયાત્રાના 46 વર્ષ પુરા કરી 47માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના જન્મદિવસ નીમીતે બહોળું મિત્ર વર્તુળ, કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ તરફ થી મોબાઈલ નંબર 98242 93940 પર શુભેચ્છાઓ મળી રહી છે. 

Print