www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વૃંદાવન ગૌ શાળાના પ્રમુખ ચંદુભાઈ રાજ્યગુરૂનો જન્મદિવસ


સાંજ સમાચાર

રાજકોટ:તા 28 
જામનગર જિલ્લામાં વૃંદાવન ગૌ શાળા ના પ્રમુખ  ચંદુભાઈ રાજ્યગુરૂ નો આજે જન્મદિવસ છે. તેઓ આશરે 325 થી વધુ ગાય માતા અને સાથે વાછરડા ની સેવા કરે છે. બ્રાહ્મણ સમાજ ના વિવિધ સામાજિક કાર્ય ના સહભાગી, પૂર્વ બરડાઈ સમાજ વાડી ના પ્રમુખ જેઓ સમાજ ના હરેક સમસ્યાઓ ના નિવારણ માટે સહભાગી થઈ વિધાર્થીઓ ના સન્માન હોય કે કોઈ ને રાસની કરીયાણા ની જરૂર પડે ત્યારે સેવા માટે તત્પર રહે છે.

બ્રહ્મ સેના ટ્રસ્ટ ના સંગઠન મંત્રી પદે ચંદુભાઈ રાજ્યગુરૂ બ્રહ્મ સેના અધ્યક્ષ જગદીશ રાવલ, નવીન ભાઈ રાજ્યગુરૂ, રમેશભાઈ રાજ્યગુરૂ, બ્રહ્મ સેના રાજકોટ શહેર પ્રમુખ ભુપત ભાઈ વ્યાસ,મોરબી જિલ્લા પ્રમુખ કલ્પેશ ભાઈ રાવલ, જામનગર જિલ્લા તથા શહેર પ્રમુખ તથા સભ્ય હોદેદારો જ્ઞાતિ બંધુઓ મિત્રો સ્નેહીજનો દ્વારા 97125 74772 પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

Print