www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

યુવા એડવોકેટ અમીત ગડારાનો જન્મદિવસ


સાંજ સમાચાર

રાજકોટ : ડ્રિસ્ટીકટ કોર્ટ, ફેમીલી કોર્ટ, ફોજદારી કોર્ટમાં તેમજ બહારગામની સેશન્સ કોર્ટમાં એડવોકેટ તરીકે ફરજ બજવતા વકીલ અમિત વી.ગડારાનો આજે જન્મદિવસ છે. તેમનું મૂળ વતન જામનગરનું ધ્રાંગડા ગામ છે. પ્રાથમિક શિક્ષણ ગામડે સરકારી સ્કુલમાં પૂર્ણ કર્યા પછી રાજકોટમાં કોલેજ અને એલ.એલ.બી.નો અભ્યાસ કરેલ. લો ના અભ્યાસ દરમ્યાન જ કોર્ટ પ્રેક્ટિસ શરૂ કરી દીધેલ હતી. તેઓ આઠ વર્ષથી વકીલાત કરી રહ્યા છે.

ખ્યાતનામ એડવોકેટ અભયભાઈ ભારદ્વાજના જુનીયર રહી ચુકેલા અલ્પેશભાઈ પોકીયા (પી એન્ડ આર લો ચેમ્બર્સ)ની સાથે વકીલાત કરે છે. આજે ચોમેરથી તેમના મો.નં.9726774048 ઉપર શભેચ્છા મળી રહી છે.

 

Print