www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માત્ર 250 ગાડીઓ બનશે

વિશ્વની સૌથી ઝડપી કાર લોન્ચ કરતું બુગાટી : 0 થી 100 kmph માત્ર 2 સેકન્ડમાં પહોંચશે : કિમત 33 કરોડ


બુગાટી ટુર બિલિયન કારમાં V16 એન્જિન, 1775 bhp અને 445 kmph ની ટોપ સ્પીડ

સાંજ સમાચાર

કાર કંપની બુગત્તીએ તેની નવી કાર લોન્ચ કરી છે જે 2026માં વેચાણમાં મૂકશે. આ કારનું નામ છે બુગાટી  ટુર બિલિયન જે બુગાટી ચિરોન કરતા પણ ઘણી ઝડપી અને કિંમતી છે. આ વિશ્વની સૌથી ઝડપી કોમર્શિયલ પેસેન્જર વેહિકલ માનવામાં આવે છે.

આ ગાડીમાં 0 થી 100 ની સ્પીડ માત્ર 2 સેકન્ડમાં પહોંચવાની ક્ષમતા છે. આ કારની કિમત 4 મિલિયન ડોલર એટલે કે 33 કરોડ રૂપિયા છે. એન્જિન ની વાત કરીએ તો આમાં 16 એન્જિન છે, 1775 નો હોર્સ પાવર છે અને 445 સળાવ ની ટોપ સ્પીડ છે.

આ કાર 0 થી 200 ની સ્પીડ માત્ર 5 સેકંડમાં પહોંચે તેવી ક્ષમતા છે. કંપનીએ કહ્યું છે કે માત્ર 250 ગાડીઓ વિશ્વભરમાં વેચાણ માટે મુકાશે. 

 

Print