www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચંદ્રબાબુ નાયડુને અમિત શાહ અને નડ્ડાએ એકને એક ગુલદસ્તો આપ્યો!


વિડીયો વાયરલ થતા લોકો હસી પડયા

સાંજ સમાચાર

હૈદ્રાબાદ (આંધ્રપ્રદેશ) તા.13
આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચોથી વાર શપથ લેનાર ચંદ્રબાબુ નાયડુના શપથ સમારોહમાં આશ્ર્ચર્યજનક દ્દશ્યો ખડા થયા હતા, જેથી લોકો હસવું રોકી શકયા નહોતા.

વાત જાણે એમ છે કે, ભાજપ નેતા અમીત શાહ અને જે.પી.નડ્ડાનો મુલાકાતનો વિડીયો વાયરલ થયો છે, જેમાં અમિત શાહે ચંદ્રાબાબુને ગુલદસ્તો ભેટ આપ્યો હતો, બાદમાં એજ ગુલદસ્તો લઈને જે.પી.નડ્ડાએ ફરીથી ચંદ્રાબાબુને ભેટમાં આપ્યો હતો!

 

Print