www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાશ્મીરમાં આઈસ ટ્રેકિંગ કરતી ભાવનગરની કોલેજીયન યુવતીઓ


સાંજ સમાચાર

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.24
ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ  ની વિદ્યાર્થીનીઓ માટે કાશ્મીર માં એક વીકના ટ્રેકિંગનું આયોજન કરવામાં આવેલ. હાલ સોનમર્ગ-ગુલમર્ગ ખાતે નંદકુંવરબા મહિલા કોલેજ ભાવનગર ની દીકરીઓ આઈસ ટ્રેકિંગ કરી રહી છે.

Print