www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામનગરની અદાલતોમાં નેશનલ લોક અદાલતનો પ્રારંભ


સાંજ સમાચાર

જામનગરની

તમામ અદાલતમાં આજે નાલસા પ્લાન હેઠળ આજે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં હજારો કેસ સમાધાનથી ઉકેલ આવે તે માટે પક્ષકારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

Print