www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અવસાન નોંધ


સાંજ સમાચાર

જસદણ: ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રામણ ઉદયભાઈ (ઉ.વ.58) તે જનાર્દનભાઈ, સ્વ: ચંપકભાઈ, રાજેન્દ્રભાઈ, ઉપેનભાઈના ભાઈ અમિતભાઈ,  હિનાબેન ભાર્ગવભાઈ જોશી (ઢસા) ના પિતા ગુલાબરાય ત્રંબકલાલ યાજ્ઞિક (મેઘપર ઝાલા) ના જમાઈનું નિધન તા.20 મે 2024 ને સોમવારના રોજ જસદણ મુકામે થયેલ છે સદ્દગતનું બેસણું તા.23 મે 2024 ને ગુરૂવારના રોજ બપોરે 3:30 થી 5:30 સુધી ગાયત્રી મંદીર એસ ટી ડેપો નજીક આટકોટરોડ જસદણ ખાતે રાખવામાં આવેલ છે.

Print