www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધોરાજીમાં ઉપલેટા રોડ-નળીયા કોલોનીમાં ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરવા માંગણી


સાંજ સમાચાર

ધોરાજી તા.22
 ધોરાજીમાં ઉપલેટા રોડ નળીયા કોલોની વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરવા માંગણી ઉઠવા પામી છે.

 ધોરાજીના ઉપલેટા રોડ પર જાહેરમાં લોકો કચરાના ઢગલાઓ કરતા હોય રોડ પર કચરાના લીધે ઢોર આ કચરો આરોગી રહ્યા છે અને રોડ પર અકસ્માતોનો ભય રહે છે.

 ત્યારે નળીયા કોલોની વિસ્તારમાં ડોર ટુ ડોર વાહન મારફતે કચરાનું કલેકશન કરવામાં આવે અને લોકો જાહેરમાં કચરો ન ઠાલવે તેવી માંગણી ઉઠવા પામી છે.

Print