www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નવી હેર સ્ટાઇલમાં ધોની વધુ યંગ દેખાય છે: 7મી જૂલાઇના 43 વર્ષનો થશે!


સાંજ સમાચાર

મુંબઇ: 7 જૂલાઇએ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની 43 વર્ષનો થઇ જશે. પણ હાલમાં તેનો નવો ફોટો વાઇરલ થયો છે જેને જોઇને કોઇ કહી જ ન શકે કે ધોની 40 પ્લસની ઉંમરનો હશે.

મુંબઇના ફેમસ હેર સ્ટાઇલિસ્ટ આલિમ હાકિમે સોશ્યલમ મીડિયા પર ધોનીની નવી હેર સ્ટાઇલના ફોટો શેર કર્યા છે. નવી હેર સ્ટાઇલમાં ધોની ખૂબ યંગ અને સ્ટાઇલિશ દેખાઇ રહ્યો છે.

Print