www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જસદણ હોસ્પિટલમાં પ્રભુ સદ્ભાવના સેવા સમિતિ દ્વારા છાસનું વિતરણ


સાંજ સમાચાર

જસદણ,તા.24
જસદણમાં સેવાકિય સંસ્થા પ્રભુ સદ્ભાવના સમિતિનાં સભ્યોએ કાળઝાળ ગરમીમાં જસદણની સરકારી હોસ્પિટલમાં દર્દીઓ,સંગાઓને વિનામુલ્યે છાસ પીવડાવી પૂણ્યનું ભાથુ બાંધ્યુ હતું.આ સંસ્થા સમયાતરે ગરીબોને મીઠાઈ વિતરણ નાના બાળકોને વસ્ત્રો, બુટ-ચંપલ, અનાજ કીટનું વિતરણ થઈ રહ્યું છે (તસ્વીર: હિતેશ ગોસાઈ-જસદણ) 

Print