www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ખીરસરા તા.શાળામાં પ્રવેશોત્સવ યોજાયો


સાંજ સમાચાર

રાજકોટ,તા.27
કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ખીરસરા તા.શાળા નવી પ્રા. શાળા તેમજ આંગણવાડીના બાળકોને માહિતી નિયામક અધિકારી સોનલબેન જોષીપુરા તેમજ હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયા યુવા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઇ સાગઠીયા સરપંચ મુકેશભાઇ મકવાણા તાલુકા ભાજપ ઉપપ્રમુખ માવજીભાઈ સાગઠીયા નાયબ મામલતદાર કુકડીયા સર્કલ નિખીલ ગોહેલ પૂર્વ ફોરેસ્ટ ગાર્ડ રેવતુભા જાડેજા તેમજ ગ્રામપંચાયત સભ્યો કમલેશભાઈ વાગડીયા મચછાભાઇ લાબરીયા શિક્ષક ગણની ઉપસ્થિતિમાં શાળાની અભ્યાસ કિટ આપી બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવેલ.

Print