www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

1 જુલાઇ એટલે ‘ડોકટર્સ ડે’

ફેમિલી ડોકટર્સ અને મિત્ર ડોકટર્સને શુભેચ્છા પાઠવવાનો દિવસ : વિશ્વભરમાં ઉજવણી થાય છે


‘ડોકટર્સ ડે’ માટેની ગિફટ અને કાર્ડસ માટે જોહર કાર્ડ તથા જોહર ગેલેરીમાં અવનવી આઇટમોનો ખજાનો : અચુક એક વખત વિઝીટ કરો

સાંજ સમાચાર

રાજકોટ : ડોકટર્સ દિવસનો ઇતિહાસ ભારતમાં, ડો. બિધાનચંદ્ર રોયના માનમાં આરોગ્ય ક્ષેત્રે તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે જુલાઈ 1લી, 1991ના રોજ ડોક્ટર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

તા.1 જુલાઈ સોમવારના રોજ ડોક્ટર્સ દિવસની ઉજવણી વિશ્ર્વભરમાં કરવામાં આવે છે, કહેવાય છે કે ભગવાનનું બીજું સ્વરૂપ ડોકટર હોય છે, રાત દિવસ જોયા વગર દર્દીઓની સારવાર કરનાર તેમજ દરેક પરિવારની તંદુરસ્તી માટે ડોકટર્સની સલાહ સુચન લેતા હોય છે. ડોક્ટર્સ પણ દર્દીનો સાથે પોતાના પરિવારના સભ્ય હોય તેવું વર્તન લાગણી કેળવી તેમની સ્વાસ્થ્ય અંગેની સારવાર કાળજી લેતા હોય છે.

તા. 1લી જુલાઈના રોજ ડોકટર્સ છે. તમારા ફેમીલી ડોક્ટર્સ અથવા મિત્ર ડોક્ટર્સને શુભેચ્છા પાઠવવાનો દિવસ છે. ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ જોહર કાર્ડસવાળા યુસુફભાઈ તથા હસનેનભાઈ તેમજ કાલાવડ રોડ, પ્રેમ મંદીર લાઈનમાં ગાર્ડન સામે આવેલ જોહર ગેલરીવાળા જોહરભાઈએ ડોકટર્સ- ડેની ગીફટ અને કાર્ડસ અંગે જણાવ્યું કે ડોકટરને ગીફટ આપવા માટે અલગ અલગ લખાણવાળા સિરામિક ડોક્ટરના કોટેશનવાળા મગ, પેન સ્ટેન્ડ વિથ વોચ, ડોક્ટર કોટ પેન સ્ટેન્ડ, કાચબા ટ્રે, વોલેટ, કોટેશનવાળી ફ્રેમ, ડોક્ટર સ્પેશિયલ કિચેઈન, મેજીક ફોટો ફ્રેમ, બામ્બુ પ્લાન્ટ, રીસ્ટ વોચ, ફ્રેમ, પોકેટ ધડીયાલ, પોકેટ વોચ, ડોકટર્સને આપી શકાઈ તેવા સીંગાપુર કંપનીની ઝેડ.એમ કંપનીના ડીઓ, પરફ્યુમ તથા દુબઈના ઘણી જ પ્રકાર પરફયુમ, પર્સનલાઈઝ વોલેટસ, કીચેન, પેન, બોટલ, આ ઉપરાંત ડોક્ટર્સ-ડેના સ્પેશ્યલ લખાણવાળા કાર્ડસ પણ આવેલ છે.

 

Print