www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સિવિલ હોસ્પિટલમાં જબરી માથાકૂટ : દર્દીઓના સગા સામસામે બાખડી પડયા : બે લોકોને ગંભીર ઇજા


સાંજ સમાચાર

માલીયાસણમાં ગૌચરની જમીનમાં થતી ખનીજ ચોરી ન કરવાનું કહેતા માલધારી યુવક પર હુમલો થયો હતો તેમાં સામાપક્ષે પણ ઇજા થઇ હતી : ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં લાવતા અહીં ઇમરજન્સી રૂમ સામે પણ બે જુથ બાખડી પડતા અફડાતફડીનો માહોલ જોવા મળેલો : પોલીસ દોડી ગઇ : બંને ઇજાગ્રસ્ત સારવાર હેઠળ 

Print