www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મનપા આયોજિત યોગ કાર્યક્રમમાં જોડાતા પૂર્વ કેન્દ્રિય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા


સાંજ સમાચાર

વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટમાં યોગ કાર્યક્રમમાં ભારત સરકારના પૂર્વ કેન્દ્રિય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયા ઉપસ્થિત રહ્યા હતા. અને સમાજ ને સંદેશ આપ્યો હતો કે પોતાના સ્વાસ્થ્ય અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા આપણે ભારતીય વારસો યોગ, વ્યાયામ, ધ્યાન સાથેની જીવનશૈલી અપનાવી જોઈએ. આવો આપણી જાતને અને સમગ્ર માનવ સમુદાયને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઊર્જાથી પ્રોત્સાહિત કરવા અને શાંતિ અને વિશ્વ કલ્યાણના માર્ગ ને પ્રશસ્ત કરવા સૌ યોગયાત્રામાં જોડાઈએ.

Print