www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માથુ-મગજ ઠંડુ રાખવા ઓઢણીનો સહારો


સાંજ સમાચાર

દેશભરમાં વરસી રહેલા ભીષણ તાપ અને સુર્યકોપની હાલતથી લોકો હેરાન પરેશાન છે. અંગારા જેવા તાપથી બચવા માટે લોકો અનેકવિધ નૂસ્ખા અજમાવતા હોય છે.

ધોમધખતા તાપમાં આ યુવતીઓએ માથુ-મગજને ઠંડુ રાખવા માટે ઓઢણીનો સહારો લીધો છે. આવા દ્દશ્યો દેશભરમાં જોવા મળી રહ્યા છે.

Print