www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા સામુહિક યોગઅભ્યાસ


સાંજ સમાચાર

અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે પરિષદ પ્રેરિત વિવિધ પ્રકલ્પોનાં બહેનો દ્વારા તેમજ રમણીકકુંવરબા વૃધ્ધાશ્રમના વયોવૃધ્ધ વડિલોએ ઉત્સાહ-ઉમંગ અને જોમ સાથે સામુહિક યોગનો કાર્યક્રમ આયોજીત થયો. પરિષદનાં પ્રમુખ અને પ્રથમ મહિલા મેયર ભાવનાબેન જોશીપુરા, જીલ્લા પંચાયતનાં પ્રોગ્રામ ઓફીસર શ્રીમતી સાવીત્રીબેન નાથ, આરોગ્ય ઓફીસર ડો.મૌલી ગણાત્રા, મંત્રી પ્રવિણા જોશીની ઉપસ્થિતિમાં વિવિધ ક્ષેત્રનાં મહિલા અગ્રણીઓ, તેમજ દુર-સુદુરનાં આર્થિક પછાત વિસ્તારોનાં પ્રતિનિધિઓ જોડાયા હતા.

Print