www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પાલીતાણામાં મુનિશ્રી પૂર્ણાનંદ વિ.મ.કાળધર્મ પામ્યા


સાંજ સમાચાર

રાજકોટ,તા.24
પં.શ્રી ધર્મવિજયજીમ.કરેલાવાળાના સમુદાયના પૂ.આચાર્ય શ્રી વિજય વિમલરત્નસૂરિજી મ.ના શિષ્ય પૂ.મુનિરાજ શ્રી પૂર્ણાનંદ વિજયજી મ.8 વર્ષ-68, સંયમ પર્યાય-44 વર્ષ તા.23ના સાંજે પાલીતાણામાં હર્ષ વિહાર ધર્મશાળા ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ મૂળ કાકરેજ સમાજના શીહોરીના વતની હતા.

Print