www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજ્યસભામાં ખડગે બોલી ઉઠ્યા: ‘મેરી ક્યોં ઉઠક બેઠક કરા રહે હો’ સભાપતિજી


સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.1
રાજ્યસભા-લોકસભામાં ‘નીટ’ મુદ્દે ચર્ચાની માંગ કરતા વિપક્ષોએ સરકારને ઘેરી હતી. રાજ્યસભામાં પણ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પોતાના ભાષણમાં ભાજપના વાયદા પર પણ સવાલ ઉઠાવ્યા હતાં. આ સાથે જ તેમણે એક એવી વાત કહી જેના પર સભાપતિ જગદીપ ધનઘડ પણ હસી પડ્યા હતા. ખડગે બોલ્યા હતા. મારી ઉઠક-બેઠક કેમ કરાવી રહ્યા છો.

Print