www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આવતીકાલે એડવોકેટ પ્રવિણ પેઢડીયાની નવી ઓફિસનું ઉદ્ઘાટન


સાંજ સમાચાર

રાજકોટ :

રાજકોટના એડવોકેટ એન્ડ નોટરી પ્રવિણ પી. પેઢડીયાની નવી ઓફિસનું ઉદ્ઘાટન આવતીકાલે સવારે 9 વાગ્યે થશે. તેમની નવી ઓફિસ 1-2, પહેલો માળ ધર્મજીવન કોમ્પ્લેક્સ, નવનીત હોલ પાસે, હરિ ઘવા રોડ, કોઠારીયા રોડ ખાતે શરૂ થશે. એડવોકેટ પ્રવિણ પેઢડીયા 23 વર્ષથી વકીલાત કરે છે. તેઓ સિવિલ, ક્રિમિનલ, રેવન્યુ અને જનરલ પ્રેકિટસ કરે છે. આ તકે તેમના મો. નં. 98258 30952 ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

Print