www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામખંભાળિયા: ગાંધીનગરમાં ઓવર 60 ટેનિસ સ્પર્ધામાં જામનગરના ભુપેન્દ્ર બકરાણીયા થયા વિજેતા


સાંજ સમાચાર

જામખંભાળિયા,તા.22
ગુજરાત રાજ્યના ખેલ મહાકુંભમાં 2024 અંતર્ગત તાજેતરમાં ગાંધીનગર સચિવાલયના જીમખાના ખાતે લોન ટેનિસ (પુરુષની સ્પર્ધા) યોજવામાં આવી હતી. ઓવર 60 પુરુષ એકલની આ લોન ટેનિસ સ્પર્ધામાં જામનગરના ભૂપેન્દ્રભાઈ બકરાણીયા ઇન્ટરનેશનલ ખેલાડી યોગેશભાઈ શાહને જોરદાર લડત આપી અને સિલ્વર મેડલ પ્રાપ્ત પ્રાપ્ત કર્યો હતો.

Print