www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામનગરમાં વરસાદ વચ્ચે કપીરાજનું આગમન


સાંજ સમાચાર

જામનગરમાં આજે વરસાદની સાથોસાથ કપીરાજનું પણ આગમન થયું હતું. ડીકેવી સર્કલ નજીક આવેલ પ્રતાપેશ્ર્વર મહાદેવના દરવાજા પાસે ફ્રૂટના સ્ટોલમાં વાનરાજ ગોઠવાઇ ગયા હતા અને શું ખાવું તેનો વિચાર કરતા હોય તેમ લાગતું હતું.

Print