www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જાનકી નવમીએ રામલલ્લાને કેસરીયો શણગાર


સાંજ સમાચાર

ભગવાન શ્રીરામનાં ભવ્ય મંદિરના નિર્માણ બાદ જન્મભૂમિ અયોધ્યામાં ઉત્સવોની હારમાળા છે. ગુરૂવારે છોટી દેવકાલી મંદિરમાં જાનકી નવમીની ઉજવણી કરવામાં આવી હતી.

ત્યારે રામલલ્લાને પણ કેસરીયા વાઘા સાથે શણગાર કરાયા હતા.ભઈ પ્રગટ કુમારી ભૂમિ વિહારી જનહીતકારી સુકુમારી..ની સ્તુતિ સાથે માતા જાનકીનો પ્રાગટય ઉત્સવ મનાવાયો હતો.દેવમાનાં ફુલ બંગલાની ઝાંખી સાથે 1051 દિવડાની મહાઆરતી થઈ હતી. રામમંદિરમાં ઉત્સવ પ્રતિકાત્મક હતો છતાં વિવિધ અનુષ્ઠાન કરાયા હતા.

 

Print