www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કોળી સમાજ ગીર સોમનાથ જીલ્લાના મહિલા પ્રમુખ પદે જાગૃતિબેન ચૌહાણની વરણી


સાંજ સમાચાર

પ્રભાસ પાટણ,તા.18
અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હી રજી.મહિલા ની રાષ્ટ્રીય કારોબારી મીટીંગ ગુજરાત પ્રદેશની રાજધાની ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઇ બાવળીયા તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચંદ્રવંદન સી પીઠાવાલા, મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ મોહિનીજી, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ જીગ્નાશાબેન મેર દ્વારા અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હી રજી.ગીર સોમનાથ જીલ્લા મહિલા પ્રમુખ તરીકે જાગૃતિ બેન રામભાઈ ચૌહાણની વરણી કરવામા આવી તેમની વરણીને સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં કોળી સમાજમા આનંદની લાગણી ફેલાયેલ છે. 
 (તસ્વીર: દેવાભાઇ રાઠોડ)

Print