www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માધવપુર(ઘેડ): પોલીસ અધિકારીના સન્માન


સાંજ સમાચાર

માધવપુર,તા.22
જિલ્લા માં મંથલી કામગીરી ને અનું લક્ષી જુગાર.દારૂ.ચોરી.તેમજ ગેર પ્રવૃત્તિ વિરુદ્ધ રાત દિવસ એક કરી સતત પેટ્રોલિંગ તેમજ વાહન ચેકીંગ જેવી પ્રવુતિ કરનાર અધિકારી ને સન્માન પત્ર એનાયત કરી જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા એ બિરદાવ્યા માધવપુર માં છેલા 3 માસ પહેલા આવેલા પી એસ આઈ આર.વી.મોરી  એ કાયદો  માધવપુર ના પોલીસ સ્ટેશન નીચે આવેલા ગામો માં દારૂ.જુગાર.ચોરી સહિત ની પ્રવૃત્તિ ને નાશ કરેલ તેમજ માધવપુર ટાવુંન ના હેડ કોસ્ટબ્લ ચંદ્રેશ સોલંકી ને પણ સન્માનિત કરાયા માધવપુર માં પોલીસ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવતા લોકોમાં સલામતીની લાગણી જોવા મળી રહી છે.

(તસ્વીર: આશીષ પોપટ (માધવપુર)  

Print