www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માધવપુર(ઘેડ) ગામે રામદેવપીર મહારાજનો મહાયજ્ઞ મંડપ: પ્રેમ પ્રસાદનું વિતરણ


સાંજ સમાચાર

માધવપુર (ઘેડ) ગામે રામદેવપીર મહારાજનો મહાયજ્ઞ મંડપ યોજવામાં આવેલ છે.  જેમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ જ્ઞાતિ-નીતિનાંને પ્રેમ પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે. સંતવાણી ભજનની સરવાણી વહી રહી છે. 

મોટી સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લઈ રહ્યા છે.7માં મહાયજ્ઞ મંડપનો ધર્મપ્રેમી જનતા લાભ લઈ રહી છે. (કેશુભાઈ માવદીયા-માધવપુર) 

 

Print