www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજુલામાં કાળા કાચની ટ્રાફિક ઝુંબેશમાં 20 થી વધુ કાર ચાલકો દંડાયા


સાંજ સમાચાર

રાજુલા શહેરમાં પોલીસ ઈન્સ. સાહેબ આઇ. જે. ગીડા દ્વારા  રાજુલા પોલીસ સ્ટેશન ની અલગ અલગ ત્રણ જેટલી ટીમો બનાવી જેના ઇન્ચાર્જ પી એસ આઈ એમ.એફ.ચૌહાન તથા પી એસ આઈ જી.એમ.જાડેજા અલગ અલગ જગ્યાએ વાહન ચેકીંગ ગોઠવી 20 થી પણ વધારે ફોરવ્હિલ વાહનમાં બ્લેક ફિલ્મ દૂર કરાવી સ્થળ દંડ આપી કડક કાર્યવહી કરેલ છે.

Print