www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઇસ્કોન મંદિરમાં નરસિંહ જયંતિ ઉજવાઇ


સાંજ સમાચાર

ઇસ્કોન મંદિર ખાતે ભગવાન નરસિંહ જયંતિની અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દૂધ, દહીં, મધ તથા વિવિધ ફળોના રસથી આશરે 1000 લીટર દ્રવ્યોથી નરસિંહ ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે 10 હજારથી વધુ ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. (તસ્વીર: દેવેન અમરેલીયા)

Print