www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કેજરીવાલને રાહત નહીં: જામીન અરજી પર નિર્ણય સુરક્ષિત


સાંજ સમાચાર

નવી દિલ્હી તા.20
દિલ્હીના સીએમ કેજરીવાલને આજે વધુ એક વખત રાહત નથી મળી. જામીન અરજી પર નિર્ણય કોર્ટે સુરક્ષિત રાખ્યો છે. અદાલતે આ મામલે કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ત્રણ જુલાઈ સુધી વધારી દીધી છે. વિશેષ ન્યાયાધીશ ન્યાયબિંદુએ અરજી પર આરોપી અને ઈડીની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

 

Print