www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ હોકી ટીમને ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ મળતા પોલીસ કમિશનર બ્રિજેશકુમાર જાએ શુભેચ્છાઓ પાઠવી


સાંજ સમાચાર

રાજકોટ,તા.29
ગુજરાત કક્ષાએ ખેલ મહાકુંભમાં હોકી સ્પર્ધાની અંદર રાજકોટ હોકી ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન દાખવ્યું હતું. રાજકોટ હોકી ટીમને ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ મળતા શહેર પોલીસ કમિશનર બ્રિજેશકુમાર જાએ તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. આ તકે રાજકોટ હોકી ટીમના કોચ મહેશ દિવેચાને બ્રિજેશકુમાર જાએ ખાસ બિરદાવ્યા હતા.

Print