www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સપ્તાહમાં ર6 કેબીન, 34પ બોર્ડ-બેનર જપ્ત કરતું કોર્પો.


સાંજ સમાચાર

રાજકોટ, તા. 29
મનપાની દબાણ હટાવ શાખાએ તા.16 થી 22-6 દરમ્યાન જુદા જુદા રસ્તેથી 26 રેંકડી કેબીન, 249 પરચુરણ સામાન, રપ0 કિલો શાકભાજી જપ્ત કર્યા હતા.
અંબિકા ટાઉનશીપ, કાલાવડ રોડ, યુનિ. રોડ, સ્પીડવેલ ચોક, સાધુ વાસવાણી રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્સ, સંત કબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડથી 34પ બોર્ડ-બેનર જપ્ત કર્યા હતા.

દબાણ હટાવ કાર્યવાહી જયુબીલી, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર, મવડી, રામાપીર ચોક, નાણાવટી ચોક, પુષ્કરધામ, હોસ્પિટલ ચોક, લક્ષ્મીનગર સહિતના વિસ્તારમાં કરાઇ હતી અને રૂા. 30 હજારનો દંડ વસુલાયો હતો.

Print