www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દિલ્હીમાં અનેક વિસ્તારોમાં વરસાદ: ચાર દી’માં વધુ વર્ષાની આગાહી


સાંજ સમાચાર

નવી દિલ્હી તા.29
આજે સવારે પણ દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો અને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની આગાહી કરી હતી.

રાજધાની દિલ્હીમાં આજે અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો.

હવામાન વિભાગે આજ સહિત ચાર દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

 

Print