www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાવનગરના રામદેવસિંહ ચૌહાણ ચેસ સ્પર્ધામાં તૃતિય ક્રમાંકે


સાંજ સમાચાર

ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાનપુર ગામના દિલીપસિંહ વીરસિંહ ચૌહાણના સુપુત્ર રામદેવસિંહ ચૌહાણને ખેલ મહાકુંભ અંડર નાઇન ચેસ સ્પર્ધામાં ઝોન કક્ષાએ તૃતીય નંબર મેળવી કાનપર કારડીયા રાજપુત સમાજનું ગૌરવ વધારેલ છે.

Print