www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાણવડમાં પોલીસ કર્મીઓનું સન્માન


સાંજ સમાચાર

 ભાણવડ ખાતે પોલીસ વિભાગમાં નિષ્ઠા અને પ્રમાણીકતાથી ફરજ બજાવતા કુલ ચાર પોલીસ કર્મીઓનું સન્માન થતા જીલ્લાના પોલીસ બેડામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે, જેમાં ખાસ કરી નિષ્ઠાવાન પ્રવિણાબેન ચૌહાણ, રિઝવાનાબેન હિંગોરા, મનહરસિંહ જાડેજા, રામસીભાઈ ભોચીયા સહિતના કર્મચારીઓ વિવિધ કામગીરી જેવી કે પોલીસ સ્ટેશનમાં ક્રાઈમના તમામ રજીસ્ટર વ્યવસ્થિત નિભાવેલ તેમજ ઈન્સ્પેકશન દરમ્યાન પ્રસંશનીય કામગીરી કરવા બદલ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તેમજ જીલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની ઉપસ્થિતિમાં સન્માનપત્ર આપી કામગીરીને બીરદાવી છે.
(તસ્વીર: મનીષ ઘેલાણી-ભાણવડ)

Print