www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સાંઇનાથ હોસ્પિટલ દ્વારા શબરી આશ્રમ ખાતે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો


સાંજ સમાચાર

સાંઇનાથ હોમિયોપેથીક હોસ્પીટલ શબરી આશ્રમ અને સી.જે. ગ્રુપ દ્વારા શબરી આશ્રમ ખાતે નિ:શુલ્ક સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પ યોજાયો હતો. જેમાં ડો. હિતાર્થ મહેતા, ડો. નિરવ ગણાત્રા, ડો. માધવી વાગડીયા, ડો. રોમલ પદસુંબિયા, ડો. અલ્ફેઝ કુરેશી, દાંતના ડો. નીતાબેન ટાંક, ફીઝીયોથેરાપીસ્ટ ડો. વૈશાલીબેન મકવાણા, લેબોરેટરી ટેકનીશીયન દયાબેન હિરપરાએ સેવા આપેલ હતી તેમજ અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતાં.

Print