www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કણકોટ-કાલાવાડ રોડને બુદ્ધવિહાર માર્ગ નામ આપવા સામાજિક કાર્યકરોની તંત્રને રજૂઆત


સાંજ સમાચાર

રાજકોટ,તા.23
કણકોટ ગામ પરના કાલાવડ રોડ પરથી આવતા મુખ્ય માર્ગને બુદ્ધવિહાર માર્ગનું વિધિવત નામાકરણ કરવા અંગે સામાજિક કાર્યકર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.કણકોટ ગામ પરનાં કાલાવાડ રોડ પરથી આવતો મુખ્ય માર્ગને વર્ષોથી લોકો બુદ્ધવિહાર માર્ગ તરીકે ઓળખે છે.આ તકે સામાજિક કાર્યકર નટુભાઈ રાઠોડ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી આ મુખ્યમાર્ગને બુદ્ધ વિહાર માર્ગનું નામાકરણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

Print