www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સન્ની દેઓલનું નવું સાહસ એ હશે દેશની સૌથી મોટી એકશન ફિલ્મ


સાંજ સમાચાર

મુંબઇ : ‘ગદ્દર-2’ની સફળતા બાદ હાલ સન્ની દેઓલ ‘લાહોર 1947’ પર કામ કરી રહ્યો છે. સન્નીએ તાજેતરમાં એક જાહેરાત કરી છે કે તે દક્ષિણના ફિલ્મ મેકર ગોપિચંદ મલિનેની દિગ્દર્શિત ફિલ્મમાં કામ કરશે.

ફિલ્મની જાહેરાત  માટે ઇન્સ્ટાગ્રામ પર સન્નીએ જાહેરાત કરી છે. ફિલ્મનું કામચલાઉ ટાઇટલ ‘એસ.ડી.જી.એમ’ રાખવામાં આવેલ છે. સન્ની કહે છે કે આ ફિલ્મ દેશની સૌથી મોટી એકશન ફિલ્મ હશે, શુટીંગ ટુંક સમયમાં શરૂ થશે.\

Print