www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ડિવાઇડર પર કાર ચડી


સાંજ સમાચાર

જામનગરના લાલપુર બાયપાસ નજીક ગઇકાલે અકસ્માતની ઘટના સામે આવહી હતી. જેમાં દડિયા જતા માર્ગ પર આવેલ પુલ નજીકથી પસાર થઇ રહેલી કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં કાર ડિવાઇડર પર ચડી હતી.

જેને લઇને અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, સ્ટ્રીટ લાઇટના અભાવને લીધે આ માર્ગ પર અવાર નવાર નાના મોટા અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ગઇકાલની ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી.

Print