www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગોકુલધામમાંથી યુવકનું અપહરણ કરનાર શખ્સોએ અગાઉ પણ નહેરૂનગરમાં કારના કાચ તોડયા હતા


સાંજ સમાચાર

રાજકોટ તા.27
ગોકુલધામ કવાર્ટરમાંથી હાર્દિક નામના યુવકનું ફોર્ચ્યુનર કારમાં અપહરણ કરનાર પુનીતનગરના પરીયો ગઢવી, મેટીયો, અમરદીપ ઝાલા સહિતના શખ્સો અગાઉ પણ ગુન્હામાં સંડોવાયેલા છે. ભક્તિનગર વિસ્તારમાં આવેલ નહેરૂનગરમાં શખ્સોએ કારમાં તોડફોડ કરી હંગામો મચાવ્યો હોવાની અપહૃત યુવકના ભાઈએ જણાવ્યું હતું.

Print