www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

24 કલાકમાં હીટસ્ટ્રોક ના ત્રણ કેસ નોંધાયા


સાંજ સમાચાર

શહેરમાં ગરમીનો પારો ઉંચાકાતા લોકો ત્રાહિમામ થયાં છે તાપમાનનો પારો ઉંચો જતા હીટ સ્ટ્રોકના ત્રણ બનાવ બન્યા છે. 108ના ચોપડે નોંધાયેલ માહિતી મુજબ દર્દીને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.જેમાં રાજકોટ શહેરના સિનિયર સીટીઝન દર્દીને રાજકોટ રેલવે હોસ્પિટલ ખાતે ખાસેડાયા છે અને અન્ય બે લોકોમા એક દર્દીને જેતપુરની ડો.કોટડીયા હોસ્પિટલ અને ધોરાજી વિસ્તારના દર્દીને મોટીમારડ પી. એચ. સી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા સરકારની ગાઈડ લાઈન મુજબ હીટ સ્ટ્રોકથી બચવા માટે કારણ વગર બહાર જવાનુ ટાળવુ અને અન્ય સલામતિના પગલાં પણ જરૂરી છે.

 

Print